અમી આવ્યા ને આંખોમાં જ શમી ગયા,
જાણે લાગણીઓ આગળ એ નમી ગયા.

-જિદ્દી બાળક...Rohit...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111592309
પ્રભુ 4 years ago

Wha wha..✍️💐💐

હરિ... 4 years ago

Wahh.. bhai... લાગણીમાં એવી માંગણી શું કામની જે અમી ને શમી જાય.. વહાવી દે તું લાગણી ભલે તું આંખોથી ખાલી થઈ જાય....

Shefali 4 years ago

ખૂબ સુંદર લાગણી 👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now