તારા મનથી તું મને કેટલીક નફરત કરીશ એક ક્ષણ તારી આવશે ને એવી કે જ્યારે તું તારા હૃદયનું સાંભળીશને, ત્યારે તને તે દિવસે મારા હૃદયની વાત તારા હૃદયને સમજાશે. પછી બહુ જ મોડું થઈ ગયું હશે.........

Gujarati Thought by Hiren K Chudasama : 111592243

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now