મારી હર દશામાં મારી સમીપ તું છે.
હસવા કે રડવામાં મારી આંખ તું છે.
તું છે તો જિંદગી અનમોલ કવિતા છે,
ખરું કહું છું આ કવિ ખરી પાંખ તું છે.
કશી લાલશા નામની નથી રાખી મેં,
મારી જિંદગી નો ખરો પ્રયત્ન તું છે.
સાહિત્યની પૂજા કરું કે ભક્તિ અનિલ,
સર્જન પ્રક્રિયા બસ મારી ઈબાદત તું છે.

Gujarati Poem by Anil Bhatt : 111592039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now