સાચા ચહેરા

નજાકત સમયની છે કે વણઓળખ્યો છે માનવી,
તોયે પહેલી મુલાકાતમાં જ સંબંધો જોડાય છે.
રંગ બદલતા માનવીના ચહેરા પરખાય ત્યારે,
પ્રેમભીના હૈયાના રંગો રોળાય છે.

                   -ડૉ.સરિતા (માનસ)

-Dr.Sarita

Gujarati Poem by Dr.Sarita : 111592032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now