#જુદાઇ

મને મારી સ્વતંત્રતા ખુબ વહાલી લાગી,
તારી જુદાઇ પણ મને ખુબ મીઠી લાગી.

છુટી ને તારા થી ખુબ થઈ ગયો ધન્ય,
કેટલા કેટલા માર્ગ ખુલી ગયા અન્ય.

પામીશ હવે હું લક્ષ્ય એકલો મારુ
જીવન નું હવે એજ ધ્યેય છે મારુ.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111590021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now