ટપાલીકાકા આખા ગામના કાકા હતાં,
જયારે રાહ જોયેલા પત્ર સાથેની લાગણી તે લઈને આવતા હતાં,
આ આંગળીના વેઢે જ્યારની લાગણી લખાવા લાગી ત્યારથી જ સંબંધો બગડવા લાગ્યા છે.
DJC✌️

#પોસ્ટમેન

Gujarati Blog by DJC : 111589055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now