પૃથ્વી ઉપર જ્યારથી જીવન અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી હિંસા કે અહિંસા થતા જ આવ્યા છે. આ બધી જ રમત કુદરતની છે. દરેક વ્યક્તિએ તેના સંપર્કમા આવતી વ્યક્તિને, હંમેશા અહિંસાનો માર્ગ અપનાવે તેટલા સત્કર્મો આપણે બીજા માટે કરવા જોઈએ....
#અહિંસા

Gujarati Thought by Hiren K Chudasama : 111587315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now