અહિંસા

● મનમાં ઉદભવતા કુ-વિચારો સામેનું મૌન એ સૌથી મોટી હિંસા છે.
● એ વિચારો પર કરેલ અમલ, એતો પોતાની જાત પર કરેલ અત્યાચાર છે.
● આવા વિચારો અને અમલ સામે, રોક ન લગાવતા, જીવન નર્ક સમાન બની જાય છે.
● માટે, અહિંસાનો પહેલો પાઠ, સ્વયમ શીખવો જરૂરી છે.

#અહિંસા

Gujarati Thought by Shailesh Joshi : 111587161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now