જેમ ઝગમગતો દીવો પ્રકાશ ફેલાવે,
અને સુરજ સર્વે રોશની ફેલાવે...
તેમ વહેતા આંસુ કરુણા સાથે,
માનવીના હૃદયમાં માણસાઈ જગાડે...
#મારીરચના #કરુણા

Gujarati Thought by Sonal : 111586623

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now