કરુણા એટલે શું?

કરુણામાં દયા, આત્મિયતા અને કૃષિશિલતા આ ત્રણેય જોવા મળે છે.

દયા પારકા પર કરવામાં આવે છે, દયામાં આત્મિયતા ભેળવવી જોઈએ તેથી તેમાં ભિનાશ આવે. અને જ્યારે કૃષિશિલતા આવે ત્યારે કરુણાની શરુઆત થાય છે.
#કરુણા

Gujarati Motivational by Chandni Desai : 111586597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now