ગરીબો ને ન પૂછો
ક્યાં એમનો #આવાસ ?
આકાશ એમની છત
ધરતી ખોળે નિવાસ
ચાંદો એમનું ફાનસ
સૂરજ દિવસ નો અજવાસ

- જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111585731

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now