#આવાસ

આવ ખોદીએ પાયા ઈશ્વરીય શ્રધ્ધા નાં આપણે
ચણીએ મજબૂત દિવાલો વિશ્વાસ ની એની ઉપર,
કરી હર્ષોલ્લાસ નું રંગરોગાન ઉમેરીએ પ્રેમ ની સુવાસ
જો પછી બનશે ઘર આપણું સ્વર્ગ રૂપી આવાસ

Gujarati Shayri by મિલન શાહ : 111585688

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now