એક હતો માણસ. નામ એનું તમસ. તમસને લાગી ભૂખ. કંઈ ન મળ્યું બજારે તો, પકડી લાવ્યો એક બાળક. રમ્યો બહુ એની સાથે ત્યાં બાળક લાગ્યું રડવા. રૂદન ચૂપ કરાવી ન શક્યો ને મારવા લાગ્યો તમસ એ બાળકને. બાળકે ભેંકડો તાણ્યો મોટો. તમસ ગભરાયો ખોટો. પુલિસ ન પકડી જાય એ ડરથી તમસે માર્યો ધક્કો. બાળક પડ્યું અગાશીએથી નીચે. તમસ લાગ્યો તાળીઓ પાડવા. પુલિસ આવી. પકડી ગઈ તમસને, ને પાગલખાને કર્યો ભરતી એને. જાહેરનામું બહાર પડ્યું -:- *તમસ કુમાર થઈ ગયો છે પશુ!!!

® તરંગ

#પશુ

Gujarati Microfiction by મૃગતૃષ્ણા - પારો : 111584982

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now