કાયદા તો કલમ ને પણ લાગે છે
જયારે ન મલે સારા શબ્દો,
તો શરમ તો અમને પણ લાગે છે.😔

Gujarati Shayri by pankti solgama : 111584827
pankti solgama 4 years ago

હા બેન એકદમ સાચી વાત છે

pankti solgama 4 years ago

Ha, દુનિયાના હજારો રંગો હોય છે,

Kalidas Patel 4 years ago

મળે... ને બદલે ... " મલે" લખાય તો શરમ અમને પણ આવે છે...!

Rudrarajsinh 4 years ago

કાયદા તો કલામને પણ લાગે છે, શબ્દો વગર શરમ તમને લાગે છે. અનુભવ કરી જુઓ આ દુનિયાનો, વધુ કહેતા અમનેય શરમ લાગે છે. લી. રુદ્ર રાજ સિંહ

Soo malel 4 years ago

right but આ શબ્દ ના ખેલ કયારે પૂરા થશે ? કહેવત યાદ હોય તો શરમ ને કાનો માત્રા ના હોય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now