#માફી

प्रार्थना

વહાલાં મારા પ્રભુ
પ્રણામ

હે ઈશ્વર આજે મેં કોઈ પણ વ્યક્તિ ને, કોઈપણ રીતે, કોઈ પ્રકારની તકલીફ પહોંચાડી હોય તો મને માફ કરજો.

ભગવાન મને શક્તિ આપજે કે આવું કુકર્મ ફરી ના કરું.

ક્ષમા કરજો.... અરજી સ્વીકારશો
લિ. આપની એક રુણી

Gujarati Thank You by Usha Dattani : 111584250
Usha Dattani 4 years ago

Many thanks to you...

Ranjan 4 years ago

That is soulful! So much inner strength to be able to form a prayer. 💐💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now