😪 હું માંગુ કે તમે માંગો માફી, પણ હવે સબન્ધ પેલા જેવો નઈ થાય...
કહેવાય કે, દૂધ મા છાશ નુ ટીપું પડી જવાથી દૂધ, દૂધ ન રે, એજ રીતે સબન્ધ માં શંકા કરવાથી સબન્ધ એ ને એજ ન રે.... 😪
#માફી

Gujarati Sorry by Gujrat police : 111583658
Anil Bhatt 4 years ago

" દૂધ માં " આવે નહિકે " દુધ મા " . મા એટલે માતા અને માં એટલે અંદર.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now