ચાલો એક ડૂબકી લગાવી એ મન રૂપી સમુદ્ર ના ‘તળિયે ‘,
મનોમંથન કરી એ ઈર્ષા, હરીફાઈ , રાગ, દ્વેષ ને કરી એ દૂર...

ચાલો એક ડૂબકી લગાવી એ પ્રેમ રૂપી સમુદ્ર ના ‘તળિયે’ ,
નફરત, રોષ, ગુસ્સા, ક્રોધ ને આપીએ હળહળતી હાર...

ચાલો એક ડૂબકી લગાવી એ દિલ રૂપી સમુદ્ર ના ‘તળિયે’,
કરીએ ધીરજ,ધૈર્ય, સહનશીલતા , અમન, શાંતિ નો પ્રસાર...

#તળિયું

#હેત

Gujarati Blog by Hetal Gala : 111581999
Hetal Gala 4 years ago

ધન્યવાદ

Maniben Chheda 4 years ago

Wah Wah kya BaaT🙌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now