#ચળકદાર
ભાલે કંકુ ચળકદાર
કેડે કંદોરો કસદાર
નાકે નથણી દમદાર
આંખે અંજન મસદાર
મુખે મોહ રસદાર

Gujarati Poem by HEMANGINI : 111581242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now