#સ્વાદિષ્ટ


વાનગી સ્વાદિષ્ટ હોય તો ફક્ત જીહવાને જ તૃપ્તિ મળે ,



પરંતુ વિચારો જો સ્વાદિષ્ટ હોય તો આત્માને ખૂબ જ



શાંતિ મળે ;


ક્યારેક કડવા માણસોના વિચારો પણ અસ્વાદિષ્ટ હોય


છે,



માસ્વાદિષ્ટણસ ખરાબ નથી હોતો પણ એ કેવુ વિચારે છે ને



કેવું અમલમાં મૂકે છે એનાથી એનું વ્યક્તિત્વ ઘડાય છે



જેમકે રાવણની લંકામાં ભાઈ વિભીષણના સ્વાદિષ્ટ



વિચારોને લીધે રામના ચરણોમાં સ્થાન મળ્યું ને




રાવણને પોતાના કુવિચારોને લીધે મોત મળ્યું .




ઠાકોર રણજીતસિંહ .કે ઉર્ફે " કેશવ "




ઇમેઇલ આઈડી : ranjitthakor3077@gmail.com



(mo) 9898688457

Gujarati Motivational by Ranjit Thakor : 111578335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now