સ્વાદિષ્ટ

વાસી ખોરાક પણ સ્વાદિષ્ટ લાગે, જો "ભેગા બેસીને" ખાવામાં આવે.
એકલા બેસીને ખાધેલી, ફાઈવ સ્ટાર હોટેલની થાળી કરતા, એક મુઠ્ઠીમાં લઈ વહેંચીને ખાધેલ "સિંગ-ચણા" સ્વાદિષ્ટ લાગે
સ્વાદ, ભોજનમાં નહીં, "ભુખમાં" હોય છે
સ્વાદ, વિચારોમાં, સંતોષમાં, મેહનતથી અને હકથી પ્રાપ્ત કરેલ "અન્નમાં" હોય છે.
સ્વાદ હોતો નથી, લાવવો પડે, માનવો પડે, માણવો પડે.

વિશેષ
કોઈપણ ભોજનનો, સૌથી સારો સ્વાદ ઘરનાં વડીલને આવે, જો આપણે એમની પાસે બેસીને કે સાથે બેસીને
ખાઈએ કે ખવડાવીએ.
#સ્વાદિષ્ટ

Gujarati Thought by Shailesh Joshi : 111577814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now