સ્વાદિષ્ટ હોય કે ના હોય
બસ પેટ ભરવા નું હોય
ભલે ને ભર્યુ ભાણુ ના હોય
પણ એક ટંકનુ ખાણુ હોય
એટલી દયા દાખવજે પ્રભુ
ના ભૂખ્યા પેટે સૂવાનું હોય

#સ્વાદિષ્ટ

Gujarati Blog by Alpa Maniar : 111577679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now