દુનિયામાં એક નવો #વાઇરસ #કોરોના આવ્યો તો બધા દેશોએ #લોકડાઉન કરવું જ પડ્યું! આ બંને ઘટકોએ આપના #જીવન ને નોંધનીય રીતે અસર કરી! આથી જ આ બંને વિષય - #લોકડાઉન અને #કોરોના પર #વાર્તાઓ ની એક અલગ જ મેં #શ્રેણી (#ધારાવાહિક ) બનાવી છે! જે તારીખ 27થી નિયમિત આવશે! શ્રેણીનું નામ તમારા માટે #સરપ્રાઇઝ છે... પણ દરેક #વાર્તાઓ તમને #જકડી રાખશે અને ખૂબ જ ગમશે. (નોંધનીય છે કે શ્રેણી ની બધી જ વાર્તાઓ જુદી જુદી છે...)

Gujarati Blog by Hitesh Parmar : 111577437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now