#તમારું
મારા માં તો છે ઉછીનો શ્વાસ,
વિશ્વાસ માં જ તો છે શ્વાસ.

તમારા માં સમાયેલું છે મારું,
જે લાગે છે મને સારું,
મારું મારું કરતા મન અટવાયું.

જીવન નો જલસો છે સધિયારું
પછી કેમ કરે છે તારું _મારું?
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111577334

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now