શોધ અભિયાન...!

શોધી રહ્યો છું
છંદોબદ્ધ સુ-વર
હાયકુ માટે ...!

આપની ધ્યાને
છે કોઈ ? જે સાચવે
રાણી હાયકુ...!

Gujarati Hiku by Kalidas Patel : 111577279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now