ના મારુ ના છે તમારું
આ વિશ્વ છે સહિયારુ
આશા કેરા દિપક લઇ
ને ચલ એને શણગારુ
ચૌ દિશા મા વિસ્તરશે
માનવતા નુ અજવાળુ
ભારતમાતા ના સંતાનો
દઇએ શાંતિ નુ નજરાણું

#તમારું

Gujarati Blog by Alpa Maniar : 111576855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now