પીળો પડી ગયેલો એ ફોટો
ભૂતકાળમાં લઈ ગયો..
તારી યાદ આવીને આજે
આંખોમાંથી દરિયો વહી ગયો...
#મારીરચના
#પીળો

Gujarati Shayri by Sonal : 111576502

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now