ટીવી સિરિયલું માં કેવું સારું...જરીક માથું ભટકાય તો યાદદાસ્ત વઇ જાય😁...
.
.KP.
.
મારી ઘરવાળી ત્રણ વાર સીડીએ થી ધડ ધડ કરતી પયડી... પણ હરામજો અડધી કલાકેય કાઈ ભુલાણું હોય તો😏...

Gujarati Jokes by Ketan : 111576388
Tinu Rathod _તમન્ના_ 4 years ago

સારુ તો ભાભીને કહુ છુ તમને ભૂલી જાય પછી જોજો તમને શુ શુ યાદ આવે છે.

Ketan 4 years ago

મારુઈ ઇજ કેવાનું થાય છે... It's not fair 🤓

Tinu Rathod _તમન્ના_ 4 years ago

It's not fair..Ketanbahi..😒😒

jd 4 years ago

Tmne ketli var experience thayo aavo?

Ketan 4 years ago

પત્ની એવી પ્રજાતી છે જેને ક્રોધ ચડે પછી કોઈનું નો સાંભળે...તમે લગ્ન કરો પછી ખબર પડશે🤓🤓🤓

jd 4 years ago

Hu to Kahi Dias ketanbhai e bolavya ta ...

Ketan 4 years ago

આવો... પણ ખુદના રિસ્ક ઉપર...વીમો ઉતરાવીને આવજો ભાઈ...

હરિ... 4 years ago

😂🤣😂😂😂

jd 4 years ago

Hu aavu matha ma hathoda Marva??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now