લાલ રંગ રંતુબડો
પીળો લાગે સુનહરો

લીલો લીલોતરીવાળો
ભૂરો રંગ લાગે ઘેરો

સફેદ રંગ શાંતિવાળો
કાળો છે કામણગારો

જાંબલી રંગનો જાંબુડો
વાદળી રંગ લાગે પ્યારો

દરેક રંગ છે ખાસિયતવાળો
કેસરી,કથ્થઈ,ગુલાબી કેરો

#પીળો

Gujarati Poem by Parul : 111576330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now