છેડયું છે આજે યુદ્ધ તો તેને પૂર્ણ કરવું જ રહ્યું...
પડઘમ વાગે છે હૃદય થકી સોસરવા...
ને જે ચમકે છે આંખ ના અશ્રુ દ્વારા ...
લલાટ બન્યું છે તેજોમય ને દ્વંદ્વ ખેલે છે મશ્ચિક માં...

-Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111575861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now