કાલે આંખો સાથે હૃદયનું યુદ્ધ થઈ ગયું,
અશ્રુ મૌન બની વહી રહ્યા ને હોંઠ પર સ્મિત ફરકી ગયું...

સમજી શકાય તો શબ્દો સમજજો લેખનીના,
વેદના સમજવા આવ્યું'તું, તો પથ્થરિયું પણ પીગળી ગયું...

- પરમાર રોહિણી " રાહી "

#યુદ્ધ

Gujarati Shayri by Rohiniba Raahi : 111575342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now