આંખોમાં નવા શમણાં સજાવ્યા
સ્નેહનાં નવા તાંતણા બંધાયા
લાગણીઓનાં નવા તરંગો સર્જાયા
એક સુરજ ઉગ્યોને તમે યાદ આવ્યાં.

- કેયુર શાહ

Gujarati Whatsapp-Status by Keyur Shah : 111575134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now