જો તું નહિ આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
પણ ઘરે આવી, પાછુ તારું જવુ જરાય નહિ ફાવે

હું તને ચાહું, તારા ચાહનારા ઓ ને પણ ચાહું?
તું દિલ આપી દે પાછુ, આ બધું આપણ ને નહિ ફાવે.

Gujarati Shayri by bharat vinzuda : 111575086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now