આજે માતૃભારતી પરિવારની એકદમ નાની સદસ્ય અને ઉંમર કરતા વધુ સમજ ધરાવતી જેને બધા શીલુ પરમારના નામથી ઓળખે છે એનો જન્મ દિવસ છે. જ્યારે એની જનરેશનના લોકો અત્યારે વાંચનથી ઘણા દુર થઈ રહ્યા છે ત્યારે શીલુએ વાંચનની સાથે સાથે જ લેખન પ્રવૃત્તિ અપનાવી છે જે ખૂબ જ આવકારદાઈ પગલું કહેવાય અને એની આજ વાત મને પ્રભાવિત કરી ગઈ છે. આજે એના જન્મ દિવસે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎂
"તારી બધી જ મહેચ્છાને ઈશ્વરની મંજુરી મળતી રહે,
આમ જ ફૂલો જેવી તું સદાય હસતી ખીલતી રહે."
Happy Birthday Shilu, have a great year ahead 🎂🥳