વિ-તરાગી ભાવ્
ધ-ર્મનાં નામે જ્ગવી
વા-મનસ્ય્ ન્ દાખવ્!!
↕️
'વિધવા' નામક્
લેબલ્ આપી જીવતાં
ન મારો એને!!
↕️
બદનસીબી
બદ્લો, આપો સધવા
બનવાની તક્!!


® તરંગ

#વિધવા

Gujarati Hiku by મૃગતૃષ્ણા - પારો : 111574470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now