હેકળે થી શરુઆત કરે લખ તે પૂજાય.
કોરોના નકથી શરુઆત કરે ચિતા તે પૂજાય.
ગણે ધોડુ કઢે માંડુ તોય હેનથી પૂઠ ન છડાય.
હી ત પેઢંજા વડીલજા મોં પણ ન વતાય.
રોજ નયુ ગાલીયુ તોય કો નવી ન ધવા સુજાય.
નર ચે મોં બધી ને ફેરે ને ધર મેં પેયો મુંજાય.
અરજ સુણી ભગવાન તું હાણે હેનથી છોડાય.
આકશમે ઉડધલ માંડુ કે હી પટતે ફગાય.

નર
નારાણજી જાડેજા

-Naranji Jadeja

Gujarati Poem by Naranji Jadeja : 111574403

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now