જે દેશના વિદ્યાર્થી
EXAM રદ થાય
અને
SCHOOL બંધ
રહેવાથી ખુશ હોય...
અને
PUBG અને TIKTOK
બંધ થવાથી નાખુશ હોય...
એ દેશનું યુવાધન બેરોજગાર રહે
તો એમાં મને કાઈ નવીનતા જેવું લાગતું નથી....
વિચાર આવ્યો તો લખી નાખ્યું....

Gujarati Microfiction by Nilay : 111574138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now