Kaju Patel 4 years ago

પાગલ કહે નઇ કે એ પાગલ છે. તું કહે છે તો માનીલવ કે નથી #પાગલ #અનામી

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

ચૂકી જાઉં મંજિલ એ રાહ પર ચાલતો નથી, દેખાઉં છું ભલે પણ સાવ કંઈ પાગલ નથી...

Kaju Patel 4 years ago

નીંદર સાથે આ તારી લડવની જીઝ ખોટી છે હો! જોજે પછી ક્યાંક શમણાં માં તું ભટકી ના જતો ! #અનામી

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

મને દરબદર ભટકવાની એ ભ્રમણા ક્યાં છે!? મળ્યા પછી સુવા ન દે એવા શમણાં ક્યાં છે!? @બેનામ

Kaju Patel 4 years ago

માલિયા પછી તો તું પણ સુધી બુધ ખોય બેસીસ અને વાત કરે છે પગરવ ની #અનામી

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

મંઝિલની ચાહત થી અજાણ કોણ છે !? બસ એના પગરવ થી બેસુધ થવું છે મારે.. @બેનામ

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

જુદાઈ તો નિશ્ચિત છે એની અસર મળે ના મળે, ક્યારેક હમરાહી નો સાથ સફરમાં મળે ના મળે. @બેનામ

Bhumi Polara 4 years ago

રાહ માં મળેલ સાથી કયારેય ભુલાતા નથી.... કમનસીબે સાથે ચાલવાનુ કદાચ ના બને,,,

Kaju Patel 4 years ago

મુસાફર ને વળી રાહ સેની હે! હવે તો મુલાકત સીધી મંઝિલ પર જ થશે .... #અનામી

Rohiniba Raahi 4 years ago

હા..બિલકુલ...

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એવું પણ બને...😄😄😄

Rohiniba Raahi 4 years ago

હા એ જ ને..તમને કોઈ ના ભૂલે...તમે ખોટા ભ્રમ માં રહો ક કોઈ યાદ નય કરતું 😄

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

હૃદય તો બેય ને હોય જ ... કોઈ નું ખમીરવંતુ તો કોઈ નું ખાબોચિયા જેવું...

Rohiniba Raahi 4 years ago

બો ફરક પડે રે...નાના નાના કહેવાય મોટા મોટા કહેવાય ને...😅

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

માણસો સાથે બને, એમાં મોટા શું ને નાના શું .. 😄😄

Rohiniba Raahi 4 years ago

Aree bhai saheb...Amare bane e to svabhavik 6e..Ame nana manas.. tmara sathe na bne... tme mota bhai kevay

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

કેમ અમારે ના બને..

Rohiniba Raahi 4 years ago

એવું ક્યારે બન્યું વળી...🙄🙄

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

અમને પણ ભૂલવા વાળા હોય ...😄😎😂

Rohiniba Raahi 4 years ago

Kon bhuli gyu tne....🙄🙄🙄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now