આંખોની તારી, #શિકાર થઈ ગઈ,
દિલ પર તારા, ઊંડો ઘાંવ થઈ ગઈ,
ધડકન તારા દિલની, ખાસ થઈ ગઈ,
કહી દે હવે તો, કે હું તારી ખાસ થઈ ગઈ!!!

💕ચાહત💕

#શિકાર

Gujarati Shayri by Neha : 111572907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now