જયારે પણ હું ન્યૂઝ માં કોરોના પેશન્ટ વિશે સાંભળતી.સરકાર કોરોના બાબતે આટલી ચેતવણી આપતા હોવા છતાં પણ મારા માનસ પટલ પર આટલી ગંભીરતા નહતી પરંતુ જયારે આ કોરોના રૂપી રાક્ષક નું આગમન મારા આજુ બાજુના ઘર માં થયું ને મે મારી નજર સામે એ લોકો ને એમ્બ્યુલન્સમાં લઇ જતાં જોયા ત્યારે એવા ભયાનક #દ્રશ્ય ની ગંભીરતા મને સમજાઈ.ભગવાન ને દિલ થી પ્રાર્થના કે આવા ગંભીર રોગ સામે બધા ને રક્ષણ પૂરી પાડે.....

#દ્રશ્ય

Gujarati Thought by Meera Soneji : 111572571

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now