HAR ROM ROM SE TERI KHUSHBU AATI HAI..

YEH TERE NAAM KA SRUNGAR HAI SHIVAAY..

"નામ" સ્મરણથી સંસાર સાગર તરી જવાય છે. સહેલું અને સરળ છે. કળિયુગમાં એક નામ જ છે જે ઉગારી શકે. ઈશ્વરના નામ માં એટલી શક્તિ છે કે ધીમે ધીમે માણસમાં વિષયોની વાંછના મોહમાયા બધા અવગુણો નાશ પામે છે.. અકિંચન ચિંતન શ્વાસે શ્વાસે જે ઈશ્વરનું સ્મરણ કરી શકે છે.. એક અલોકીક શાંતિનો અનુભવ થશે જો શ્રદ્ધા હશે તો.. બીજા સાધનો એટલા કામ નહીં આવે ધ્યાન યોગ કે સમાધિ કે પછી જ્ઞાન અવસ્થા... આ બધા ખૂબ જ અઘરા માધ્યમો છે.. જે એક સંસારી કે સાધુ બંને માટે અઘરા છે... મનુષ્યની હાથની રેખાને બદલવાની તાકાત નામ માં છે.. ભાગ્યને પણ જુકવું પડે ઈશ્વરના નામ થી.. સ્વયં શ્રીકૃષ્ણ પણ કહે છે ગીતા માં એક વાર તું મારુ સ્મરણ અને શરણ લઈ જો તારા જીવન નો ભાર હું ઉપાડી લઈશ...


#ૐનમઃશિવાય

Gujarati Blog by parth : 111572134
Kamlesh 4 years ago

જય મહાદેવ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now