#વિજય
આપણા બંને ના પ્રેમ વચ્ચે સમાજ
દિવાલ બની ઊભો રહ્યો
લાખ કોશિશો વચ્ચે પ્રેમ આપણોઅડીખમ રહ્યો
વિજય મેળવ્યો આપણે આપણા પ્રેમ ઉપર.

Gujarati Romance by Jayshree : 111571751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now