અભિમાન કે
ખોટો આડંબર કર્યા વિના
પ્રતિસ્પર્ધીને પણ જે સ્નેહપૂર્વક
આલિંગન આપી..
એની પીઠ થાબડી જાણે,,
એજ સાચો "વિજયી' બની જાણે..

-યક્ષિતા પટેલ
#વિજય

Gujarati Quotes by Yakshita Patel : 111571643

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now