આશા ને હિમ્મત હાથ ધરી છે ,
પરિશ્રમ નો મેં આદર્યો યજ્ઞ ,
એ દિવસ દૂર નથી જયારે ,
વિજય નું થશે તિલક !
#વિજય

Gujarati Whatsapp-Status by CA Aanal Goswami Varma : 111571329

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now