#દુષ્ટ

સત્કર્મો ની સુવાસ ચોમેર ફેલાય
કુકર્મ કરવાથી અરાજકતા ફેલાય

સત્કર્મ કરનાર જો સંત કહેવાય તો
દુષ્કર્મ કરવાથી દુષ્ટ બની જવાય

Gujarati Motivational by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111570861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now