જ્યારે સંકુચિત માનસિકતા સુધરી જાય ને,
પછી આખું જગ પ્રકાશિત દેખાય,..!
ત્યાં સુધી તો બધું જ ધૂંધળું જ લાગેલું જણાય.
(સૌથી પહેલા તો જાત આગળ ના દર્પણ ની ધૂળ દૂર કરવી જોઈએ. )

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111570668
Kamlesh 4 years ago

હંમેશની જેમ જ મહાદેવની મસ્તીમાં એકદમ મસ્ત...

Hina Modha 4 years ago

Bas fine aap kem cho?

Kamlesh 4 years ago

એકદમ સાચું હિનાજી... કેમ છો??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now