ન મળ્યાં ન શબ્દોની આપ લે
તો આ તસ્વીર થી કેમ બની  જીંદગી
મુંગી તસ્વીરની આંખો ને હોઠ
જણે સ્વસ્ફુરીત સંવેદના ને શબ્દો ની આપ લે
સત્ય અસત્ય શું, સારું કે નરસું  શું
ક્યારે કોણ ક્યારે બની જાય જીંદગી

-Rambin

Gujarati Whatsapp-Status by Rambin : 111570590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now