દોસ્ત ક્યારેક દુશમન બની જાય છે.
#દુષ્ટ એમ ક્યારેક દોસ્ત બની જાય છે.
જિંદગી આખી આમજ વીતી જાય છે.
સાચા દોસ્ત વગર જીવવું બેકાર બની જાય છે.
સુખ-દુઃખ ની આપ-લે થતી'તી રોજે-રોજ !
#દુષ્ટ વિચાર ક્યારે આવી ગયો ખબર નહીં !
મુલાકાતનો તંતુ મજબુત થતો રોજે-રોજ !
એ દોસ્ત ! તું દુશ્મન બની જઈશ ખબર નહીં.
- વાત્ત્સલ્ય

#દુષ્ટ

Gujarati Good Morning by वात्सल्य : 111570452

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now