Followers તો હજારો મળી જશે પણ કેટલા લોકોના heart તમને follow કરે છે.. એ મહત્વનું છે
આજકાલ virtual family નો trend ચાલી રહ્યો છે.
Real life ને real થી નહીં જોતા એક અવાસ્તવિક દુનિયામાં વધારે લોકો સફર કરી રહ્યા છે. એક સેલિબ્રિટી હોય એ વાત જુદી છે પણ તે તેના કામથી સેલિબ્રિટી બની હોય છે.. life ક્યારેય online નથી ચાલતી તે હંમેશા offline જ ચાલે છે.. real life માં તમે લોકો સાથે જે bonding એક પ્રકાર નું બને અને જે હાવભાવ ને જે દિલથી મળી શકો તે ક્યારેય online માં એટલા relation તમારા ક્યારેય જળવાતા નથી....

Gujarati Blog by parth : 111570212
Kamlesh 4 years ago

એકદમ સાચું

Hina Modha 4 years ago

Nicely written..👍keep it up parth.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now