છુટાં છવાયા વાદળો વચ્ચેની પહેલી મુલાકાત તને યાદ છે?

મેં હાથ પકડવામાં વાર કરેલી એવી હજીય તારી ફરિયાદ છે..!

shanti

#અસ્પષ્ટ

Gujarati Shayri by Shanti Khant : 111570083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now