#અસ્પષ્ટ


અસ્પષ્ટ રહું છું હું કોઇક ને સમજવા માં
અસ્પષ્ટ હોય છે મારાં બીજાં પ્રત્યેના વલણો
પરંતુ, જેને સમજું છું, ચાહું છું,
કે જે મારા હૃદયમાં સ્થાન ધરાવે છે...
તેમના પ્રત્યે ની અસ્પષ્ટતા સ્પષ્ટતા માં પરિવર્તિત થઈ જાય છે....
કદાચ આને આંધળો વિશ્વાસ કે મારી મુર્ખતા પણ કહી શકાય છે
કે જાણવા સાંભળવા છતાં એ વ્યક્તિ ના વ્યક્તિત્વ અંગે ની સ્પષ્ટતા
કેમ રહું છું હું અસ્પષ્ટ કદાચ તેમને સમજુ છું, ચાહું છું માટે જ આવું થતું હશે.... Bindu 🌺
અસ્પષ્ટ રહું છું હું કોઇક ને સમજવા માં.....

Gujarati Blog by Bindu _Maiyad : 111569858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now